વડોદરા શહેર કોંગ્રેસે વીજ બિલ માફ કરવાની માંગણી સાથે આવેદન પત્ર પાઠવ્યું - શહેર પ્રમુખ
🎬 Watch Now: Feature Video
વડોદરા : કોરોના વાઈરસની મહામારીના પગલે મુશ્કેલીમાં મુકાઇ ગયેલા લોકોના વીજ બિલ માફ કરવાની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરી મધ્ય ગુજરાત વીજ કંપનીના MDને આવેદન પત્ર પાઠવ્યું હતું.