રાજકોટ: કોંગ્રેસે હેલ્મેટ રસ્તાઓ પર તોડી રાજ્ય સરકારના નિર્ણયની ઉજવણી કરી - કોંગ્રેસે હેલ્મેટ રસ્તાઓ પર તોડી રાજ્ય સરકારના નિર્ણયની ઉજવણી કરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 4, 2019, 5:26 PM IST

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટને મરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યના લોકો ઉત્સાહમાં આવ્યા છે. કોંગ્રેસે સરકારના આ નિર્ણયને પોતાની જીત ગણાવી છે. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે હેલ્મેટને તોડી ફટાકડા ફોડવામાં આવ્યા હતા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.