ભુજ નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર સભા યોજી - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10768512-thumbnail-3x2-12.jpg)
કચ્છઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર સભા યોજી હતી. આ જાહેરસભા દરમિયાન કોંગ્રસના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10ના ઉમેદવારોએ સ્થાનિક લોકો પાસે પેનલ ટુ પેનલ મત માંગી અને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. પોતાના પ્રવચન માટે પ્રખ્યાત અને કોંગ્રેસના પ્રવકતા અંજલિ ગોરે જાહેર સભા સંબોધી હતી.