ભાવનગરમાં CAAના સમર્થનમાં ભવ્ય રેલી, જુઓ વીડિયો - Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ ભાવનગર રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળી વિવિધ માર્ગ પર ફરશે. આ વિશાળ રેલીમાં આગેવનો, ભાજપ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીના પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોમગાર્ડ પોલીસ સહિત 3,000નો પોલીસ કાફલો ગોઠવાયો છે. નિરમાના પાટિયાથી ભાવનગર આવતા હાઇવેને ડાયવર્ટ નારી ચોકડી કરાયો છે.