સુષ્મા સ્વરાજના નિધન પર CM વિજય રૂપાણી અને નીતિન પટેલની પ્રતિક્રિયા - પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે તેમનું નિધન થયુ હતું. હાર્ટએકેટ આવતા સુષ્મા સ્વરાજને દિલ્લીની AIIMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેનુ નિધન ગણતરીની કલાકોમાં થયુ હતુ. આ દુઃખદ પ્રસંગે CM વિજય રુપાણી અને નીતિન પટેલએ શ્રધ્ધાંજલી આપી દુઃખ વ્યકત કર્યુ હતું.