રાજ્યસભા ચૂંટણીના પરિણામ અમારી અપેક્ષા મુજબના આવ્યા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Jun 20, 2020, 7:36 AM IST

thumbnail

અમદાવાદ: રાજ્યસભાની રસાકસીભરી ચૂંટણી અંગે શિક્ષણ પ્રધાન ભૂપેનદ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની આ મોટી જીત છે. સત્યની જીત થઈ છે. ભાજપના 3 ઉમેદવાર જીતવાના હતા તે નિશ્ચિત હતું. કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી નાટક કરતી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.