પાટણમાં જલારામ જન્મ જયંતિની ઉજવણી કરાઈ - Patan Jalaram Temple
🎬 Watch Now: Feature Video
પાટણઃ જલારામ બાપાના 220માં જન્મ દિન નિમિત્તે જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. સવારથી જ મંદીરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. શ્રધ્ધાળુઓએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.