ખેડામાં કોરોના સામે નિયમ પાલનના સંકલ્પ સાથે ગૌરી વ્રતની ઉજવણી - ભગવાન શિવ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત કરનારી કન્યાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી વ્રતની પૂજા કરી રહી છે. આ સાથે જ કોરોના સામેની લડતમાં પોતે અને પોતાના પરિવારજનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના નિયમોના પાલનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ કોરોના મહામારી સામે સમગ્ર જીવ સૃષ્ટિનું રક્ષણ કરવા ભગવાન શિવને પ્રાર્થના પણ કરવામાં આવે છે.