બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ અધિકાર સપ્તાહની ઉજવણી કરાઇ - Aravalli News
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી અને જન કલ્યાણ ટ્રસ્ટ મોડાસા દ્રારા 5 દિવસ સુધી બાળ અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.