નકસલવાદ પર ઝગડીયાના BTPના ધારાસભ્ય છોટુવસાવાના નિવેદનોને ભરૂચના સાંસદે ફગાવ્યા - etv bharat gujarat
🎬 Watch Now: Feature Video
નર્મદા: હાલમાં નકસલવાદ અંગે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસવાનું નિવેદન સામે આવ્યું છે. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાના તમામ આક્ષેપ ફગાવી તેમને ખોટા ગણાવ્યા હતા અને આક્ષેપોને ગેરવ્યાજબી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જો તે સાચા હોય તો હું એ જ્યાં બોલાવે ત્યાં એમની સાથે પુરાવા સાથે મળવા તૈયાર છું કહી તેમને પડકાર ફેંક્યો હતો.