જગન્નાથ રથાયાત્રાઃ બેરિકેડને લઈ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલી - Ahmedabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2019, 7:56 PM IST

અમદાવાદઃ શહેરના જમાલપુર મંદિરમાં પોલીસે લગાવેલા બેરિકેટને લઈ વિવાદ સર્જાયો છે. જેથી પોલીસ અને ટ્રસ્ટી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેમાં મહેન્દ્ર ઝાએ બેરીકેટ જાતે જ હટાવી દીધા હતાં. પોલીસના રિહર્સલને લઈ વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, આવા રિહર્સલની કોઈ જરૂર નથી. મહેન્દ્ર ઝાએ આ અંગે ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટી વચ્ચે મીટિંગ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.