વડોદરામાં સયાજી હોસ્પીટલની પાણી લાઈનમાં ભંગાણ, ૧૫ ફુટ ઉંચા ફુવારા ઉડયા - પાણીની લાઈનમાં ભંગાણ
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરમાં સયાજી હોસ્પીટલની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ૧૫ ફુટ ઉચા પાણીના ફુવારા ઉડ્યા હતાં, ત્યારે તેના કારણે પાણીની રેલમછેલ જોવા મળી હતી.