બોરસદ નગરપાલિકાની મત ગણતરી દરમિયાન હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ - local body election
🎬 Watch Now: Feature Video
આણંદ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે બોરસદ નગરપાલિકાની મત ગણતરી દરમિયાન હોબાળો મચ્યો હતો. બોરસદ નગરપાલિકાના વૉર્ડ નંબર 7ની ગણતરી બાદ ટેકેદારો અને સમર્થકોએ ચીચીયારીઓ પાડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં પોલીસે ટેકેદારો અને સમર્થકો પર લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી.