ધૂળેટીના દિવસે ડૂબ્યો હતો યુવાન, 20 કલાક બાદ મૃતદેહ મળ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 11, 2020, 4:56 PM IST

પાટણ: બાલીસણાથી બાસણા ગામ તરફ જવાના માર્ગે આવેલી સુજલામ સુફલામ કેનાલમાં ધૂળેટીના દિવસે બાલીસણા ગામના બે યુવાનો નાહવા પડ્યાં હતા. કેનાલમાં પાણીનો ફલો વધુ હોવાથી અલ્પેશ પરમાર નામનો યુવક પાણીમાં ડૂબ્યો હતો. જેને શોધવાની કામગીરી સ્થાનિક અને નગરપાલિકાના તરવૈયાઓએ હાથ ધરી હતી. ત્યારે આજે 20 કલાક બાદ મૃતદેહને તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે પાટણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.