રાજકોટ: 'યુદ્ધ એજ કલ્યાણ' ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન - Blood Donation Camp organized
🎬 Watch Now: Feature Video
રાજકોટ: યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઈ દોંગાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને પુરુષોએ રક્તદાન કરતા 165 યુનિટ રકત એકત્રિત થયું હતું. તેમજ ગ્રુપ દ્વારા શાળાના બાળકોને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ગોંડલ અને દેરડી કુંભાજી 'યુદ્ધ એજ કલ્યાણ' ગ્રુપના સદસ્યો તેમજ મહિલા મંડળ જહેમત ઉઠાવી હતી.