છોટા ઉદેપુરના નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાયો - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાયો છે. તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી ભાજપ 13 અને કોંગ્રેસ 09નો વિજય થયો છે તેમજ 5 જિલ્લા પંચાયત બેઠકમાંથી ભાજપ 4 અને કોંગ્રેસ 1 બેઠક ઉપર વિજય થયો છે. પાવીજેતપુર તાલુકાની મોટીબેજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મનીષાબેન 284 મતે વિજય થયાં છે.