પાટણમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની સંગઠન કાર્યશાળા યોજાઈ - ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2019, 7:14 PM IST

પાટણ: શહેર ખાતે આજે મંગળવારે ભાજપની સંગઠન કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સંગઠનની સંરચના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પૂર્વપ્રધાન શંકર ચૌધરી, કે.સી પટેલ અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સમિતિના કોંગ્રેસના પૂર્વ ચેરમેન બાબુ ચૌધરી સહિત 25થી વધુ શેરી કલાકારો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.