અરુણ જેટલીનું નિધન: ભાજપના નેતાએ પ્રતિક્રિયા આપી દુઃખ વ્યક્ત કર્યું - અરુણ જેટલી
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ અરૂણ જેટલીનું નિઘન થતાં દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ મંડાવીયા અને રાજ્ય પ્રધાન વિભાવરીબેન દવે પ્રતિક્રિયા આપી શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, પાર્ટીમાં તેમની ખોટ રહેશે. તેમના યોગદાન અને રાજકીય સૂઝબૂઝથી પાર્ટીને એક વડીલ જેવો ટેકો મળતો હતો. તે ખોટ કોઈ પૂરી શકશે નહીં.