પાટણમાં CAAના સમર્થનમાં ભાજપનું સંમેલન યોજાયું - CAA NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2019, 2:56 AM IST

પાટણઃ પાટણ જિલ્લા ભાજપ દ્વારા સિટીઝન એક્ટ અંગે યોજાયેલ સંમેલનમાં ભાજપના આગેવાનોએ કાર્યકરોને જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે આ કાયદો બનાવ્યો છે પણ વિપક્ષ તેનો ઊંધો અર્થ કરી દેશમાં અશાંતિ ફેલાવી રહ્યું છે, જેથી આવા વિઘટનકારી વિપક્ષને જડબાતોડ જવાબ આપવા દરેક આગેવાનો કાર્યકરો લોકો સુધી પહોચી આ કાયદાનો સાચો અર્થ સમજવી વિરોધ કરનારાઓને ખુલ્લા પાડવા અનુરોધ કાર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.