thumbnail

By

Published : Nov 26, 2019, 3:12 PM IST

ETV Bharat / Videos

ગોધરા ખાતે ભાજપે કરી બંધારણ દિવસની કરી ઉજવણી

ગોધરા: 26મી નવેમ્બરનો દિવસનું ભારતના ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર આ જિલ્લા સેવાસદન પાસે આવેલી ડૉ.બાબસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી બાબાસાહેબની જય જયકાર પણ બોલાવી હતી. સૌ કાર્યકરોએ એકતાના શપથ પણ લીધા હતા.આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો, અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ.અને કાર્યકરો મોટી સંખ્યાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.