ETV Bharat / bharat

BSNL નો 90 દિવસનો સૌથી સસ્તો પ્લાન! માત્ર આટલી કિંમતમાં

BSNL તેના ગ્રાહકો માટે સસ્તો રિચાર્જ પ્લાન લાવ્યું છે. કંપની 90 દિવસની વેલિડિટી સાથે ડેટા પણ આપી રહી છે.

BSNL
BSNL ((Getty Image))
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

નવી દિલ્હી: સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોનું ખૂબ ધ્યાન રાખે છે. BSNLના પ્લાન ખૂબ સસ્તા છે. BSNL રિચાર્જ પ્લાન યુઝર્સમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. BSNL તેના ગ્રાહકોને ઓછી કિંમતે શ્રેષ્ઠ ઓફર આપવાનો પ્રયાસ કરે છે.

જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો અને ઓછી કિંમતે વધું વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે એક શાનદાર પ્લાન લઈને આવ્યા છીએ. કંપનીનો 201 રૂપિયાનો પ્લાન તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસ સુધીની છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને ઈન્ટરનેટ ડેટા પણ ઉપલબ્ધ છે.

BSNL રૂ 201 નો પ્લાન: BSNL તેના કેટલાક સર્કલમાં રૂ 201 નો પ્લાન ઓફર કરી રહી છે. BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે કંપની પ્લાનમાં 300 મિનિટની ફ્રી વોઈસ કોલિંગની સુવિધા પણ આપી રહી છે. જો તમને વધારે ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી તો BSNLનો આ પ્લાન તમારા માટે પરફેક્ટ રહેશે.

તેમાં કુલ 6GB ડેટા ઉપલબ્ધ છે. કંપની આમાં 99 ફ્રી SMS પણ આપે છે. આ પ્લાન ગુજરાત સર્કલમાં ઉપલબ્ધ છે. તમે બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ https://www.bsnl.co.in/ પર જઈને તપાસ કરી શકો છો કે આ BSNL પ્લાન તમારા શહેરમાં ઉપલબ્ધ છે કે નહીં.

તમને જણાવી દઈએ કે, BSNL નો આ પ્લાન એવા લોકો માટે વધુ સારો છે જેઓ BSNL નો સેકન્ડરી સિમ તરીકે ઉપયોગ કરે છે અને ઓછા પૈસામાં સિમ એક્ટિવ રાખવા માંગે છે.

આ પણ વાંચો:

  1. અદાણી CFOએ અમેરિકાના આરોપો ઉપર મૌન તોડ્યું, કહ્યું-આ માત્ર આરોપ... આનો જવાબ આપીશું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.