અમરેલીમાં ભાજપે કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયની કરી ઉજવણી - અમરેલી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સોમવારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટવાનો ઐતિહાસિક નિર્ણય આવતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલી રાસજકમલ ચોક ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, જહા હુઆ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ.
Last Updated : Aug 5, 2019, 6:48 PM IST