ભુજમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિતે ‘એક શામ શિવાજી કે નામ’ લોકડાયરાનું આયોજન - latest news of kutch
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના ભુજમાં સમસ્ત હિન્દુ યુવા સંગઠન અને મહાશિવરાત્રી ઉજવણી અર્જિત સમિતિ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ભુજમાં આગામી 21મી એપ્રિલના નવરાત્રીની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ આગોતરી ઉજવણીના ભાગરૂપે અને છત્રપતિ શિવાજીની જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરાને લોકોએ મનભરીને માણ્યો હતો.