રાજકોટમાં બાઇક સવાર તપેલું પહેરીને જતો હોવાનો વીડિયો વાઇરલ - ટ્રાફિકના નવા કાયદા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ ટ્રાફિકના નવા કાયદાઓનું અમલીકરણ કરી દેવાયું છે. ત્યારે રાજકોટમાં એક બાઇક ચાલક હેલ્મેટની જગ્યાએ માથામાં તપેલું પહેરીને જતો હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. બાઇક ચાલક રાજકોટના કાલાવડ રોડ પરથી તપેલું પહેરીને નીકળ્યો હતો. હાલ ટ્રાફિકના નવા નિયમન અમલ બાદ રાજકોટ સહિતના વિસ્તારમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.