હાથરસ ઘટનાના વિરોધમાં ભુજ કોંગ્રેસે મૌન સત્યાગ્રહ કર્યો - મૌન સત્યાગ્રહ
🎬 Watch Now: Feature Video
કચ્છ: ઉત્તર પ્રદેશના હાથરસમાં સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના કેસના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, ત્યારે સોમવારે જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ભુજના જુબેલી સર્કલ પર મૌન સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૌન સત્યાગ્રહ દ્વારા કોંગ્રેસ આ ઘટનાનો વિરોધ નોંધાવી આવી રહી છે. કોંગ્રેસે હમેશાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે.