ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અદભૂત તલવારબાજી કરી - bharuch rajput samaj navratri
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ. ભરૂચના રાજપૂત હિત વર્ધક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ગતરોજ માતાજીની તલવાર આરતી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાગ લીધો હતો. અને તલવાર બાજી કરી માતાજીની આરાધના કરી હતી.