thumbnail

By

Published : Jan 23, 2020, 5:40 PM IST

ETV Bharat / Videos

ભરૂચના ધારસભ્ય દુષ્યંત પટેલે GNFC સામે કરી રહેલા વિરોધને લઇને કર્યો ખુલાસો

ભરૂચઃ ભાજપના 2 ધારાસભ્ય અને મંત્રી દ્વારા GNFC કંપની વિરુદ્ધ સરકારમાં રજૂઆતના મામલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી હતી. જેમાં GNFC મેનેજમેન્ટ અને MD સામેની રજૂઆતનું કેટલાક લોકો ખોટું અર્થઘટન કરી રહ્યા છે. ધારાસભ્યોની નારાજગી સરકાર સામે કેટલાક લોકો દુષ્પ્રચાર કરી રહ્યા છે આ મામલે કોંગ્રેસે સરકાર સામે ભાજપના ધારાસભ્યોએ નારાજ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.