સેલવાસ લઘુમતી સમાજ દ્વારા સીએએના વિરોધમા રેલી કાઢી દુકાનો બંધ કરાવી
🎬 Watch Now: Feature Video
સેલવાસઃ CAAના વિરોધમાં ભારત બંઘનું એલાન અપાયુ હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને સેલવાસમાં લઘુમતી સમાજ દ્વારા તિરંગા યાત્રા કાઢી વેપારીઓને બંધનું સમર્થન આપવા અપીલ કરાઈ હતી. રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદે બંધને ટેકો આપ્યો હતો. જેના કારણે વિસ્તારમાં CAA-NRCના બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો.