ડિસ્કવર ઇન્ડિયા: ભાલકા તીર્થમાં શ્રીકૃષ્ણની અંતિમ લીલા સ્થળ પર કરો ન્યાયના દર્શન - પ્રભાસ પાટણમાં આવેલ ભાલકા તીર્થ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6312023-thumbnail-3x2-hggf.jpg)
ગીર સોમનાથ : પ્રભાસ તીર્થ અને ગીર સોમનાથ જીલ્લો મુખ્યત્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના કારણે પ્રસિધ્ધ છે. પણ આ ભૂમિ ઉપર શ્રીકૃષ્ણનો પણ એટલો જ પ્રભાવ છે. પ્રભાસ તીર્થમાં ભાલકા મંદિર એ શ્રીકૃષ્ણની અંતિમ લીલા અને ન્યાયદર્શનનું સાક્ષી છે. ત્યારે ઇટીવીના માધ્યમથી ચાલો આપણે ભાલકાના દર્શન કરી અને યોગેશ્વર કૃષ્ણની અંતિમ લીલા વિશે વિસ્તારથી જાણીએ...