બેન્ક કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો - ભાવનગર સમાચાર
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ ભાવનગર બેેન્ક વર્કસ યુનિયનએ પગાર સહિતના મુદ્દે સરકાર સાથે વાટાઘાટ નિષ્ફળ જતા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરના ડાયમંડ ચોક ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા બેન્ક બહાર બેન્ક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસની મંજૂરી નહિ હોવાથી યુનિયનએ મો પર કાળી પટ્ટી ધારણ કરી હતી. બેન્ક યુનિયનએ પગાર વધારાની સાથે અન્ય માગણીઓ પણ કરી હતી.