અયોધ્યા ચુકાદોઃ વડોદરા શહેરમાં લોખંડી બંદોબસ્ત - વડોદરા લેટેસ્ટ ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2019, 4:58 PM IST

વડોદરાઃ અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદના વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. જોકે વડોદરા શહેરમાં વાતાવરણ ન ડહોળાય તે માટે વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.