અયોધ્યા ચુકાદો: ગુજરાત વક્ફ બોર્ડે સુપ્રીમના નિર્ણયને આવકાર્યો - Gujarat State Waqf Board
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: દેશની સર્વોચ્ચ અદાલતે 450 વર્ષ જુના દંગલ અયોધ્યા મંદિર બાબતે આખરી નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કેન્દ્ર સરકારને ટકોર કરીને 3 મહિનામાં અયોધ્યા ટ્રસ્ટ બનાવીને કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો હુકમ કર્યો છે. જે હુકમને લઈને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ સજ્જાદ હીરાએ આવકાર્યો છે.