પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : જીત બાદ આત્મારામ પરમારની ETV BHARAT સાથે વાતચીત - જીતના કારણો
🎬 Watch Now: Feature Video
બોટાદ : ગઢડા પેટ ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું છે. ત્યારે બોટાદની ગઢડા બેઠક પર પણ ભાજપના આત્મારામ પરમાર વિજેતા થયા છે. આત્મારામ 15 હજાર કરતા વધુની લીડ સાથે તેમને મેળવી છે. ETV BHARAT સાથે કરતા સમયે આત્મારામ પરમારે તેમની જીતના કારણો દર્શાવ્યા હતા.