જામનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન - જામનગરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7830878-276-7830878-1593508919909.jpg)
જામનગરઃ શહેરમાં મંગળવારે બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેથી શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે. ગત ઘણા સમયથી જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અસહ્ય ગરમી અને બફારાને કારણે મુશ્કેલીમાં મૂકાયા હતા. જે કે, બપોર બાદ એકાએક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.