અરવલ્લીમાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ, પોલીસે 3 ધારાસભ્યો સહિત 15ની અટકાયત કરી - અરવલ્લી કોંગ્રેસનો પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાનો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2020, 7:33 PM IST

Updated : Jun 29, 2020, 10:37 PM IST

અરવલ્લી : સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવાથી રાજ્યના વિવિધ વિસ્તારમાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. આ અંતર્ગત સોમવારે મોડાસામાં પણ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા. જેથી જિલ્લા પોલીસે 3 ધારાસભ્યો સહિત 15 કાર્યકર્તાની અટકાયત કરી હતી.
Last Updated : Jun 29, 2020, 10:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.