સુરેન્દ્રનગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી - bjp news
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે ઝંખનાબેન ચાંપાનેરી અને કારોબારી ચેરમેન તરીકે મનહરસિંહની વરણી કરવામાં આવી. ભાજપના તમામ ચુંટાયેલા સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખને સ્થાનિક આગેવાનો અને હોદેદારો સહિત કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.