રેડઝોનમાં સંક્રમણ ઘટાડવા ગોમતીપુરમાં CID SP હરેશ દુધાતની નિમણૂક - અમદાવાદામા હરેશ દુધાતની નિમણૂક

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2020, 1:02 PM IST

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી વડાપ્રધાન મોદીએ 17મે બાદ ફરીથી લોકડાઉન લંબાવવા જાહેરાત કરી છે. આ લોકડાઉન નવા રંગરૂપ વાળું રહેશે. આ ઉપરાંત આ લોકડાઉનમાં સરકાર અનેક છૂટછાટ આપી શકે તેવી શક્યતાઓ છે, ત્યારે અમદાવાદના રેડઝોનમાં વધુ સંક્રમણ ન ફેલાઇ તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાસ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સંક્રમણને ઓછું કરવાની જવાબદારી CIDના SP હરેશ દુધાતને આપવામાં આવી છે..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.