જૂનાગઢમાં CAAના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ દ્વારા અપાયું આવેદન - જૂનાગઢમાં CAAનો વિરોધ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ નાગરિકતા કાનૂનની અમલવારીના કારણે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ 'સંવિધાન બચાવો મંચ'ના નેજા હેઠળ ભાજપ RSS અને VHPના અગ્રણીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ કાનૂનની તાકીદે અમલવારી થાય તેવી માગ કરવામાં આવી હતી.