અરવલ્લીમાં અનુ.જનજાતિના ખોટા પ્રમાણપત્ર આપવાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : સાબરકાંઠા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચે ગેર બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિના મેળવેલા ખોટા પ્રમાણપત્ર સાચા ઠેરવવાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાય અંગેની રજુઆત કરી હતી.