ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસે શું મેળવ્યુ, શું ગુમાવ્યુ? - etv bharat analysis
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોનું પેટાચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ગયુ છે. 6 પૈકી 3 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. છેલ્લા અનેક ચૂંટણીઓથી જીતનો સિલસિલો જાળવી રાખનાર ભાજપને ધાર્યા કરતાં વધારે ફટકો પડ્યો છે. ચૂંટણી પરિણામો પર કયા પરિબળોની અસર રહી, ભાજપના હારના કારણો, કોંગ્રેસને જીત અપાવનાર કારણો સહિત પરિણામોની આવનારા સમયમાં પડનારની અસર અંગે ઈટીવી ભારતના બ્યુરો ચીફ ભરત પંચાલે સચોટ એનાલિસિસ રજૂ કર્યુ હતું.