સુરતઃ મનપાની સામાન્ય સભા પહેલા કોર્પોરેટર અને કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરાયો - સુરત મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
સુરત: કોરોના કાળમાં 8 મહિના બાદ આજે એટલે કે શનિવારે સંજીવકુમાર ઓડિટોરિયમમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. ઈતિહાસમાં પ્રથમવખત આ સભા પાલીકાની મુખ્ય કચેરીના બદલે અન્ય સ્થળે યોજવામાં આવી હતી. આ સભામાં હાજર રહેનારા તમામ કોર્પોરેટર અને કર્મચારીઓને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.