લૂટેરી સુરત મહાનગરપાલિકા, ગરીબો પાસેથી પૈસા ચૂકવ્યા વિના લઇ રહી છે મોંઘી વસ્તું - સુરત મહાનગરપાલિકા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સુરતઃ એક બાજુ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દબાણ ખાતું દબાણ હટાવી લારી ગલ્લાઓ જપ્ત કરે છે. સાથે-સાથે તેમનો સામાન અને શાકભાજી સહિતની અનેક ખાણી પીણી મોંઘી વસ્તુઓ પૈસા ચૂકવ્યા વિના લઈ રહી છે. આમ, મહાનગરપાલિકા ગરીબોની રોજી છીનવી રહી છે. જેના કારણે છૂટક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરીણામે પાલિકાના કર્મચારીઓ અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું.