આણંદમાં રહેતા ઉદ્યોગ સાહસિક મહિલાનો વડાપ્રધાન મોદીએ કર્યો મનકીબાતમાં ઉલ્લેખ - Entrepreneurial woman from Anand
🎬 Watch Now: Feature Video
આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના મન કી બાત કાર્યક્રમમાં જિલ્લાના મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટસ રિસર્ચ સેન્ટર અને હર્બલ મેડિસિન દ્વારા નવો વ્યવસાય શરૂ કરનારી મહિલાની વાત કરીને, તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જે અંગે Etv Bharat દ્વારા મૂળ આંધ્રપ્રદેશના અને આણંદમાં સ્થાયી થયેલા આ મહિલાની મુલાકાત લેવામાં આવી હતી. તેમનું નામ સાઈસુધા છે. જે અંદાજિત 40 કરતાં વધારે સર્ટિફાઇડ આયુર્વેદિક ઔષધિઓ દેશભરમાં પહોંચાડી રહ્યા છે.