ગઢડાના નીંગાળા ગામે ટ્રેક્ટર પલટી જતાં થયો અકસ્માત, 8 લોકો ઈજાગ્રસ્ત - An accident occurred when a tractor was overturned in Ningale village in Gadhda
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5760302-thumbnail-3x2-bb.jpg)
બોટાદ:જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલાં નીંગાળા ગામે ટેક્ટરમાં પરપ્રાંતીય મજૂરો કામ કરી પરત ફરતાં હતાં. તે દરમિયાન ટ્રક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 1નું મોત થયું હતુ. જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને 108 ઈમરજન્સી સેવા દ્વારા તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતાં.