કોરોના સામે લડવા અમરેલી જિલ્લા તંત્ર એક્શનમાં - coronavirus safety
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ કોરોના વાઈરસથી બચવા સાવરકુંડલા નગરપાલિકા એક્શનમા આવી છે. શહેરના મુખ્ય વિસ્તારમાં સેનીટાઇઝર અને દવાનો છટકાવ કરાયો હતો. સાવરકુંડલાના મુખ્ય બજારોમાં લોકોની અવર જવર વચ્ચે પાલિકા કર્મીએ પણ પોતાની ફરજ ચાલુ રાખી હતી, પરંતુ ચુસ્ત લોકડાઉન વચ્ચે પણ લોકો સહકાર નથી આપી રહ્યા.