અમરાઈવાડી: કોંગ્રેસ ઉમેદવાર સાથે ETV ભારતની ખાસ વાતચીત - bjp news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટાચૂંટણીની જાહેર કરી હતી. 21 ઓક્ટોબરે 6 બેઠકો પર મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. ગુજરાત વિધાનસભાની થરાદ, બાયડ, રાધનપુર, અમરાઈવાડી, લુણાવાડ, ખેરાલુનો બેઠક પર ચૂંટણી યોજાશે.