જૂનાગઢના કેશોદમાં અમદાવાદના કથિત દુષ્કર્મ પ્રકરણમાં લાંચ માગવાના આરોપી PSI શ્વેતાના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસ - અમદાવાદના કથિત દુષ્કર્મ પ્રકરણ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ અમદાવાદના કથિત દુષ્કર્મ પ્રકરણમાં અમદાવાદ ક્રાંઇમ બ્રાંચે કેશોદના PSI શ્વેતા જાડેજાના ઘરે તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટુકડી મોડી રાત્રે કેશોદ સ્થિત PSIના ઘરે પહોચતા ઘરને તાળા જોવા મળ્યા હતા. ક્રાંઇમ બ્રાંચની ટીમે તપાસ સમયે ઘરને તાળા જાેતાં પરત જતી હાેય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં PSIએ દુષ્કર્મની ફરીયાદ દબાવવા 20 લાખ અને સાક્ષીને ધમકાવવાના કેસમાં 15 લાખ માંગતા તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ હતી. કેશોદ શહેરમાં PSI વિરૂધ્ધ નોંધાયેલા ફરીયાદ ટોક ઓફ ધી ટાઉન બની છે.
Last Updated : Jul 5, 2020, 6:17 PM IST