અલ્પેશ ઠાકોરે જંગી જીતની આશા વ્યકત કરી - Radhanpur news
🎬 Watch Now: Feature Video
પાટણ : રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરે મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા વ્યકત કરી હતી. તેમજ કોંગ્રેસ જાતિવાદનું રાજકારણ કરે છે. તેનો જડબાતોડ જવાબ રાધનપુર મતવિસ્તારની પ્રજા આપી રહી છે. કોંગ્રેસના જાતિવાદના રાજકારણ સામે ભાજપની વિકાસની રાજનીતિનો વિજય થશે તેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા.