જમાલપુર - દાણીલીમડામાં કોરોનાનો કહેર યથાવત - કોર્પોરેશન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ :જમાલપુર - દાણીલીમડા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા દરરોજ 10 થી 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ અહીં નોંધાય છે. મૃત્યુઆંક પણ આ વિસ્તારોમાં વધુ છે. ગરીબ વસ્તી અને ચાલીઓમાં કોરોના વધી રહ્યું છે. હવે મણિનગર - ઇસનપુરમાં કોરોના પ્રકોપ વધી રહ્યું છે. હોટસ્પોટ સિવાયના વિસ્તારમાં વધુ કેસ આવ્યા છતાં કોર્પોરેશન દ્વારા નવા હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવતા નથી.