કોરોના વાયરસ સંક્રમણ વધતાં અમદાવાદ તંત્ર હરકતમાં - Corona virus infection in Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં પણ આ વાયરસના છ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે ત્યારે કોરોના વાયરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કોર્પોરેટરો અને અધિકારીઓને વોકિંગ કરવા અને અવેરનેસ માટે સૂચના આપવામાં આવી છે. કોર્પોરેટરોને ઝોન વાઇઝ લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ કાર્યક્રમ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કોર્પોરેશન દ્વારા જાહેરાતોના માધ્યમથી કોરોના વાયરસના અવેરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવશે